મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013

વક્તુત્વ સ્પર્ધા -ધોરણ-૮

તા-૫/૯ /૨૦૧૩ ના રોજ ધોરણ-૮ ના વિદ્યાર્થીઓની વક્તુત્વ સ્પર્ધા યોજેલ તેમાં  
ભાગ લીધેલ બાળકોના નામની યાદી
---------------------------------------------------------------------------------------------------------------------
 ૧ > પ્રજાપતિ મેઘાબેન સુરેશભાઈ       [ તૃતીય વિજેતા ]
 ૨ > ચાવડા સોનલબેન અજીતસિંહ 
 ૩ > દેસાઈ પ્રિયંકાબેન અજમલભાઈ    [ પ્રથમ વિજેતા  ]
 ૪ > પટેલ રીતુબેન  કનૈયાલાલ
 ૫ > ઠાકોર કાજલબેન કાળુજી               [ દ્રિતીય  વિજેતા ]
 ૬ > ચાવડા સોનાલીબેન ભૂપતસિંહ 
 ૭ > પરમાર સુનીતાબેન રોહિતકુમાર 
 ૮ > ગોસ્વામી  ડીમ્પલબેન કાળુગીરી
 ૯ > સેનમા અમીષાબેન મનુભાઈ 
૧૦ > લવારીયા મનીષાબેન મહેશભાઈ