રવિવાર, 8 સપ્ટેમ્બર, 2013

શિક્ષકદિન ની ઉજવણી

મારી શાળામાં શિક્ષકદિન ઉજવેલો તા-૦૬/૦૯/૨૦૧૩ ના રોજ તેમાં ધોરણ ૬ થી ૮ ની ૨૧ બાળાઓ  એ ભાગ લીધેલ . દરેક બાળાઓની  કામગીરી સુંદર તથા બિરદાવવા લાયક હતી .

સોં પ્રથમ પ્રાર્થના નું આયોજન ખુબજ સુંદર કરેલ ત્યારબાદ બાળવાર્તા , અભિનયગીત ,જનરલ નોલેજની ક્વીઝ ,તથા આજનું ગુલાબ ,આજનો દીપક .....વગેરેની સુંદર તથા અદભુત્ત રજૂઆત કરી .
ત્યારબાદ  સમય પત્રક -૧ થી ૮  પ્રમાણે દરેક બાળાઓ   તાસ લેવા વર્ગમાં પહોચી ગઈ અને નાના ભૂલકાઓ સાથે સરસ મજાનો દિવસ એટલેકે શિક્ષકદિવસ  સાર્થક બનાવ્યો .
સાંજે  છેલા તાસમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ રજુ કર્યો .



:Gujarat Educational Portal: CPF Kapat Online Dekhva Mate !!!!

Gujarat Educational Portal: CPF Kapat Online Dekhva Mate !!!!: CPF kapat Online Dekhva Mate - Click here